ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો લાંબા સમયથી આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીચે જાહેર થયેલી પરીક્ષાની તારીખો અને સંબંધિત પોસ્ટની વિગતો આપેલી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
GSSSB પરીક્ષાની તારીખો 2025
જાહેરાત ક્રમાંકઃ ૨૩૭/૨૦૨૪૨૫, ૩૦૪/૨૦૨૫૨૬, ૩૧૭/૨૦૨૫૨૬, ૩૨૫/૨૦૨૫૨૬, ૩૦૫/૨૦૨૫૨૬, ૩૦૬/૨૦૨૫૨૬, ૩૧૩/૨૦૨૫૨૬ અને ૩૨૦/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
| ક્રમ | જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ અને વાર | પરીક્ષાનો સમય |
| 1 | ૨૩૭/૨૦૨૨૨૫ | લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જુથ),વર્ગ-૩ | ||
| 2 | ૩૦૪/૨૦૨૫૨૬ | વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ | ||
| 3 | ૩૧૦/૨૦૨૫૨૬ | જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ | ||
| 4 | ૩૨૫/૨૦૨૫૨૬ | સર્વેયર, વર્ગ-૩ | ||
| 5 | ૩૦૫/૨૦૨૫૨૬ | લઘુ ભુસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ | ||
| 6 | ૩૦૬/૨૦૨૫૨૬ | આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ | ||
| 7 | ૩૧૩/૨૦૨૫૨૬ | મત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-૩ | ||
| 8 | ૩૨૦/૨૦૨૫૨૬ | માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ |
