Gujarat Job Blog GSSSB ની વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર

GSSSB ની વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો લાંબા સમયથી આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીચે જાહેર થયેલી પરીક્ષાની તારીખો અને સંબંધિત પોસ્ટની વિગતો આપેલી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

GSSSB પરીક્ષાની તારીખો 2025

જાહેરાત ક્રમાંકઃ ૨૩૭/૨૦૨૪૨૫, ૩૦૪/૨૦૨૫૨૬, ૩૧૭/૨૦૨૫૨૬, ૩૨૫/૨૦૨૫૨૬, ૩૦૫/૨૦૨૫૨૬, ૩૦૬/૨૦૨૫૨૬, ૩૧૩/૨૦૨૫૨૬ અને ૩૨૦/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

ક્રમજાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખ અને વારપરીક્ષાનો સમય
1૨૩૭/૨૦૨૨૨૫લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જુથ),વર્ગ-૩
2૩૦૪/૨૦૨૫૨૬વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩
3૩૧૦/૨૦૨૫૨૬જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩
4૩૨૫/૨૦૨૫૨૬સર્વેયર, વર્ગ-૩
5૩૦૫/૨૦૨૫૨૬લઘુ ભુસ્તરશાસ્ત્રી, વર્ગ-૩
6૩૦૬/૨૦૨૫૨૬આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩
7૩૧૩/૨૦૨૫૨૬મત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-૩
8૩૨૦/૨૦૨૫૨૬માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post